• Gujarati News
  • સંજયભાઇ રાજયગુરુ ઓફ એન્જિ. ખાતે 24 થી 27 ફેબ્રુઆરીના ઇન્ડિયન આર્મીનો કેમ્પસ ઇન્ટરવ્યૂ

સંજયભાઇ રાજયગુરુ ઓફ એન્જિ. ખાતે 24 થી 27 ફેબ્રુઆરીના ઇન્ડિયન આર્મીનો કેમ્પસ ઇન્ટરવ્યૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |ભારતીય સેનામાં ટેક્નિકલ વર્ક માટે જોડાવવા ભારતીય સેના દ્વારા આયોજિત યુનિ. એન્ટ્રી સ્કિમ મુજબ ઉજ્જવળ કારકિર્દી સાથે દેશ સેવાનું ગૌરવ પ્રાપ્ત કરી શકે તે હેતુસર સંજયભાઇ રાજ્યગુરુ કોલેજ ઓફ એન્જિ. ખાતે 24 થી 27 ફેબ્રુ. ચાર દિવસ સુધી કેમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોમ્પ્યુટર, મિકેનિકલઇલેક્ટ્રિકલ, કોમ્યુનિકેશન સહિતની ઇજનેરી શાખાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે