• Gujarati News
  • કેળવણીની સાથે પ્રકૃતિગત અભ્યાસના હેતુ માટે પાલવ સ્કૂલ દ્વારા આજીડેમનો પ્રવાસ યોજાયો

કેળવણીની સાથે પ્રકૃતિગત અભ્યાસના હેતુ માટે પાલવ સ્કૂલ દ્વારા આજીડેમનો પ્રવાસ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |રાજકોટના 150 ફૂટ રિંગ રોડ સ્થિત પાલવ સ્કૂઇ્સ દ્વારા સતત નવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં કેળવણીની સાથે લાઇફ સ્કિલ્સ એજ્યુકેશન પણ આપવાના પ્રયત્નો કરવામાં આવે છે. જે બાબતોને ધ્યાનમાં રાખી પાલવ સ્કૂલ્સના કેજી વિભાગના કુલ 235 બાળકોને આજીડેમની મુલાકાત કરાવાઇ હતી. બાળકોને આજીડેમાં માછલીઘર સહિતના વન્ય પ્રાણીઓ પણ બતાવાયા હતા. મુલાકાતનો મુખ્ય આશય બાળકોને રમ્ય વાતાવરણમાં તેમની સ્કિલ ખીલે તેવો હતો.