• Gujarati News
  • વિજય કોમર્શિયલકો.ઓપરેટીવ બેંકની તાજેતરમાં બેઠક મળી હતી. જેમાં બેંકના ડિરેકટર

વિજય કોમર્શિયલકો.ઓપરેટીવ બેંકની તાજેતરમાં બેઠક મળી હતી. જેમાં બેંકના ડિરેકટર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજય કોમર્શિયલકો.ઓપરેટીવ બેંકની તાજેતરમાં બેઠક મળી હતી. જેમાં બેંકના ડિરેકટર (કો-ઓપ્ટ) તરીકે હિતેશભાઇ દવેની તથા તથા રાજકોટના બોર્ડ ઓફ ડિરેકટર તરીકે નિકુંજભાઇ ધોળકિયાની વરણી કરવામાં આવી હતી.

વિજય બેંકના ડિરેકટર પદે વરણી