• Gujarati News
  • નવાથોરાળા સ્મશાનગૃહમાં અંતિમ વિધિ કરાયેલા અસ્થિઓનું હરિદ્વારમાં વિસર્જન

નવાથોરાળા સ્મશાનગૃહમાં અંતિમ વિધિ કરાયેલા અસ્થિઓનું હરિદ્વારમાં વિસર્જન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ડો.હેડગેવાર સેવા સમિિત સંચાલિત નવા થોરાળા મુિક્તધામમાં 31 માર્ચ સુધીમાં જે મૃતકોની અંતિમવિધિ કરવામાં આવી છે. તેવા મૃતાત્માના અસ્થિઓનું શાસ્ત્રોક્ત વિિધ પ્રમાણે હરિદ્વાર ખાતે ગંગાનદીમાં વિર્સજન કરવામાં આવશે. થોરાળા મુિક્તધામમાં અંતિમવિધિ કરાયેલા મૃતદેહોના અસ્થિઓને દર વર્ષે હરદ્વારમાં વિર્સજન કરવામાં આવે છે. સંસ્થા દ્વારા મૃતાત્માઓને મોક્ષ મળે તે માટે ગંગાનદીના કિનારે ધાર્મિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે.