યુટિલિટી ન્યૂઝ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય - નેશનલ યૂથ પ્રોજેક્ટ

નિ:શુલ્ક સુવર્ણપ્રાશનની શિબિર

રાજકોટ |નેશનલ યૂથ પ્રોજેક્ટ દ્વારા 1 માસથી 10 વયના બાળકો માટે નિ:શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ 25 એપ્રિલના સવારે 10.30 અને સાંજે 6.30 કલાકે જવાહર રોડ, 113-મારુતિનંદન, ડો.એલ.બી.રાવલને ત્યાં યોજાશે.