• Gujarati News
  • સાૈરાષ્ટ્ર યુનિ. દ્વારા MA પાર્ટ 1, 2 રેગ્યુલર એક્સ્ટર્નલનું પરિણામ જાહેર

સાૈરાષ્ટ્ર યુનિ. દ્વારા MA પાર્ટ-1, 2 રેગ્યુલર-એક્સ્ટર્નલનું પરિણામ જાહેર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |સૌરાષ્ટ્ર યુનિવર્સિટીદ્વારા માર્ચ-2015માં લેવાયેલી MA (NEW) પાર્ટ-1 રેગ્યુલરનું 100%, પાર્ટ-2 રેગ્યુલરનું 100% તથા MA (NEW) પાર્ટ-1 એક્સ્ટર્નલનું 91.30% તેમજ પાર્ટ-2 એક્સ્ટર્નલનું 85.92% પરિણામ જાહેર કરાયું છે. પરિણામ યુનિવર્સિટીની સાઇટ પર અપલોડ કરી દેવાયું છે.