• Gujarati News
  • સંત શિરોમણી શંકરગીરી બાપુની પુણ્યતિથિની રવિવારે ઉજવણી થશે

સંત શિરોમણી શંકરગીરી બાપુની પુણ્યતિથિની રવિવારે ઉજવણી થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |ધારેશ્વર મંદિરના આદ્યસ્થાપક સંત શિરોમણી શંકરગીરીબાપુની 60મી પુણ્યતિથિ તા. 12 એપ્રિલના ઉજવાશે. સવારે 8 થી 9 ગુરુ પૂજન, સાંજે 5.30 થી 7.30 મહાપ્રસાદ અને રાતે 9.30 કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. રાજનભાઇ ગઢવી, હાસ્ય કલાકાર બિપીનભાઇ રાવલ, મહેન્દ્રભાઇ સાવલીયા સાહિત્યની વાતો કરશે.