• Gujarati News
  • ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા નવ નિર્મિત પટેલ ભવનનું ઉદ્દઘાટન

ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા નવ નિર્મિત પટેલ ભવનનું ઉદ્દઘાટન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા નવ નિર્મિત પટેલ ભવનનું ઉદ્દઘાટન

રાજકોટ |સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા 11 એપ્રિલના બપોરે 3.30 કલાકે ન્યૂ માયાણીનગર, મવડી મેઇન રોડ, સરદાર પટેલ ભવનમાં નવ નિર્મિત સરદાર પટેલ ભવનનો ઉદ્દઘાટન સમારોહ યોજાશે. કાર્યક્રમમાં મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગોિવંદભાઇ પટેલ, જયેશભાઇ રાદડીયા, ધનસુખભાઇ ભંડેરી વગેરે ઉપસ્થિત રહેશે.