તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શ્રીમદ્ રાજચંદ્ર મંદિરે ભાવપ્રતિક્રમણ યોજાયું

શ્રીમદ્ રાજચંદ્ર મંદિરે ભાવપ્રતિક્રમણ યોજાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેસકોર્સ,આકાશવાણી સામે આવેલા શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે આસો સુદ-14 મંગળવાર 7-ઓક્ટોબરના રાત્રિના 8 થી 9 દરમિયાન ભાવપ્રતિક્રમણ યોજવામાં આવ્યું, જયારે 8-ઓક્ટોબર બુધવાર શરદપૂનમના ભાવિકો, શિષ્યો દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવશે. શરદપૂનમને અનુલક્ષી મધરાતે દૂધ પૌવાના પ્રસાદનું પણ ભાવિકોને વિતરણ કરાશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.