તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધો.3 થી 12ની પરીક્ષાનો પ્રારંભ

ધો.3 થી 12ની પરીક્ષાનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સહિતરાજ્યભરમાં પ્રાઈમરી, અપર પ્રાઈમરી, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક (ધો.11-12 કોમર્સ)ની પરીક્ષાનો મંગળવારથી પ્રારંભ થયો છે. ધો.3થી 12ની તમામ પરીક્ષાઓ 11મી ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે, જયારે ધો.12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-1 અને 3ની પરીક્ષાનો પ્રારંભ 11મી ઓક્ટોબરના રોજ થશે અને 19મી ઓક્ટોબરના રોજ પરીક્ષા પૂર્ણ થશે.