તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મુખ્યમંત્રી કાલે રાજકોટમાં

મુખ્યમંત્રી કાલે રાજકોટમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટાચૂંટણીના ભાજપનાઉમેદવાર રૂપાણીના પ્રચાર માટે સરકાર અને સંગઠનના માળખાના આગેવાની અવરજવર ચાલુ છે ત્યારે 9 ઓક્ટોબરે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર અમીન માર્ગના છેડે પાર્ટી પ્લોટમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાંજે રૂપાણીના સમર્થનમાં જાહેરસભા સંબોધશે.