• Gujarati News
  • જલારામ બાપાની215મી જન્મજયંતીને અનુલક્ષી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા ધર્મધ્વજા

જલારામ બાપાની215મી જન્મજયંતીને અનુલક્ષી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા ધર્મધ્વજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલારામ બાપાની215મી જન્મજયંતીને અનુલક્ષી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા ધર્મધ્વજા પૂજનનો કાર્યક્રમ સંતો, મહંતો, જલારામ ભક્તો તેમજ લોહાણા સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. શોભાયાત્રાના આયોજન સંબંધી ચર્ચા કરાઇ હતી. તેમ રમેશભાઇ ઠક્કર, પ્રવીણભાઇ કાનાબારે યાદીમાં જણાવ્યું હતું.

ધર્મ ધ્વજા પૂજનનો કાર્યક્રમ સંપન્ન