• Gujarati News
  • બાલાજીને ચલણી નોટોનો શણગાર

બાલાજીને ચલણી નોટોનો શણગાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાલાજીને ચલણી નોટોનો શણગાર

રાજકોટ કરણસિંહજી હાઇસ્કૂલ પાસેના બાલાજી મંદિરમાં ધનતેરસના શુભ દિવસે બાલાજી ભગવાનને 25 વર્ષથી વધુ જૂની રૂપિયા પાંચ અને દસની ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો. માત્ર 500 રૂિપયાની ચલણી નોટોથી બાલાજીને અદભુત શણગાર કરાયો હતો. ગત વર્ષે ભગવાનને રૂિપયા 500 અને 1000 ની નોટોનો શણગાર કરાયો હતો./પ્રકાશ રાવરાણી