• Gujarati News
  • રેશનકાર્ડ મેળવવામાં મુશ્કેલી

રેશનકાર્ડ મેળવવામાં મુશ્કેલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |રાજકોટમાં નવા બારકોડેડ રેશનકાર્ડ મેળવવામાં આમ જનતાને પડતી મુશ્કેલી અંગે શિવશક્તિ યુવા મહિલા સેલ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.જેના અનુસંધાને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તપાસ કરી નિયમાનુસાર કાર્યવાહી કરવા અને અરજદારોને મુશ્કેલી પડે તેમ કાર્ય કરવા આદેશ કરાયો છે.