તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કડવીબાઇ શાળા દ્વારા સરકારી શાળા નં 85 86ને દત્તક લેવાઇ

કડવીબાઇ શાળા દ્વારા સરકારી શાળા નં 85-86ને દત્તક લેવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડવીબાઇ શાળા દ્વારા સરકારી શાળા નં 85-86ને દત્તક લેવાઇ

રાજકોટ |કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલય દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં-85-86ને દત્તક લેવામાં આવી હતી. બન્ને શાળામાં રચનાત્મક પ્રવૃત્તિઓ યોજાઇ હતી. કડવીબાઇ શાળાની શિક્ષકો, વિદ્યાર્થિનીઓની 15 ટીમે સંગીત, નૃત્ય, ચિત્ર, ઉદ્યોગ, હસ્તકલા, યોગાસન, રમતગમત, ગણિત વિષયની સઘન તાલીમ બાળકોને આપી રચનાત્મક પ્રવૃત્તિઓ કરાવી હતી. તેમ રંજનબેન રામાનુજે જણાવ્યું હતું.