• Gujarati News
  • મહિલાને અગનજ્વાળા ભરખી ગઇ

મહિલાને અગનજ્વાળા ભરખી ગઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાને અગનજ્વાળા ભરખી ગઇ

રાજકોટ: કેવદ્રાનામોતીબેન સરમણભાઇ ધોડાદરા તા.19ના રસોઇ બનાવતા હતા ત્યારે દાઝી ગયેલા મોતીબેનને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.