• Gujarati News
  • BSNL બ્રોડબેન્ડ ભાડામાં 5 થી 40 ટકાનો વધારો

BSNL બ્રોડબેન્ડ ભાડામાં 5 થી 40 ટકાનો વધારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનીએકમાત્ર વિસ્તૃત કોપર નેટવર્ક દ્વારા ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડ કરતી ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા 1ડિસેમ્બરથી બ્રોડબેન્ડ પ્લાનના ભાડામાં 5 થી 40 ટકાનો તોતિંગ વધારો ઝીંકાતા 26 હજાર બ્રોડબેન્ડધારકોમાં દેકારો બોલી ગયો છે. જે ગ્રાહકોએ વાર્ષિક, દ્વી વાર્ષિક અને ત્રી વાર્ષિક પ્લાન લીધા હોય તેમને નવું ભાડું પ્લાન પૂરા થતાં લાગુ પડશે. બીએસએનએલ દ્વારા મોજૂદ તથા નવા ગ્રાહકો માટે બ્રોડબેન્ડ પ્લાન “બીબીજી-275” 75ના ફિક્સ મન્થલી ચાર્જમાં રૂા. 100નો વધારો કરાયો છે અને પ્લાનમાં ગ્રાહકો 1.50 જીબી માસ ડાઉનલોડ/અપલોડ વપરાશ મળશે તેમ પી. આર. ઓ. ચૌહાણે જણાવ્યું છે.

બીએસએનએલના નવા દરનું કોષ્ટક

પ્લાનનનુંનામહાલનું ભાડું 1લી ડિસેમ્બર 2014 થી અમલમાં

બીબીજીરૂરલકોમ્બો 250/- 350/-

બીબીજીકોમ્બો-299299/- 345/-

બીબીહોમરૂરલ કોમ્બો-550 550/- 650/-

બીબીહોમકોમ્બો અનલિમિટેડ-800 800/- 845/-

બીબીજીકોમ્બોઅનલિમિટેડ-900 900/- 945/-

બીબીજીકોમ્બોઅનલિમિટેડ-1425 1425/- 1495/-