• Gujarati News
  • સહકાર સપ્તાહની ઉજવણી

સહકાર સપ્તાહની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સહકાર સપ્તાહની ઉજવણી

ધ્વજને સલામી |રાજકોટ જિલ્લાસહકારી સંઘ દ્વારા 61માં અખિલ ભારત સહકાર સપ્તાહની 14મીથી 20મી નવેમ્બર સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. 14મી નવેમ્બરના રોજ જિલ્લા સંઘની ઓફિસ ખાતે સહકારી ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. વિઠ્ઠલભાઇ રાદડિયા, છગનભાઇ સોજીત્રા, મગનભાઇ ઘોણિયા, રવજીભાઇ હિરપરા, અરવિંદભાઇ તાગડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.