• Gujarati News
  • યુુવાનને અગનજ્વાળા ભરખી ગઇ

યુુવાનને અગનજ્વાળા ભરખી ગઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : શહેરનાનવા થોરાળા વિસ્તારમાં રહેતો મુકેશ દેવજીભાઇ રાઠોડ (ઉ.વ.29) ગત 13મી નવેમ્બરના પોતાના ઘરે સ્ટવ પર ચા બનાવતો હતો ત્યારે ચાલુ સ્ટવમાં કેરોસીન પૂરવા જતા આગ ભભૂકી હતી. આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું .