• Gujarati News
  • ધ્રાંગધ્રા પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું

ધ્રાંગધ્રા પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટને ફરી નર્મદા ઓછું મળ્યું, આજી-ન્યારી પર બોજ

રાજકોટનેદૈિનકપાણી વિતરણ માટેનર્મદા નીર 180 એમએલડી જોઈએ છે. શનિ, રવિ એક ટીપું મળ્યા બાદ સોમવારે અને સતત બીજા દિવસે મંગળવારે માત્ર 108 એમએલડી મળતા વિતરણ વ્યવસ્થા પાટે ચડતી નથી. નર્મદાની ઘર પૂરી કરવા આજી અને ન્યારી ડેમ પર વધારાનું ભારણ નાખવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, છેલ્લા પખવાડિયામાં 10 દિવસ નર્મદાના ઓછા નીર મળ્યા છે.