તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાજ્યપાલ યુિન.ની મુલાકાતે

રાજ્યપાલ યુિન.ની મુલાકાતે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |ગુજરાત રાજ્યના ગવર્નર ઓમપ્રકાશ કોહલી આજે રાજકોટની મુલાકાતે પધારી રહ્યા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યા પ્રમાણે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્રમમાં આવી રહ્યા છે અને સવારથી સાંજ અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ ગાંધીનગર પરત જવા રવાના થશે તેમ જાણવા મળે છે.