તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • એસટી દ્વારા ફ્રી મેિડકલ ચેકઅપ

એસટી દ્વારા ફ્રી મેિડકલ ચેકઅપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |એસટી તંત્ર દ્વારા 8મીથી કર્મચારીઓ માટે ફ્રી મેિડકલ ચેકઅપનો ચાર િદવસનો કેમ્પ રાખવામાં આવ્યો છે. કેમ્પનો લાભ રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી િજલ્લાના 9 ડેપોના પોણા ત્રણ હજાર કર્મચારીઓને મળશે. જેમાં ડ્રાઇવર, કન્ડક્ટર અને ઓિફસ સ્ટાફનો સમાવેશ થાય છે તેમ ડીસી પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું.