તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હેવી ડ્યૂટી લિફ્ટ બનાવવામાં લોડ ઇન સફળતા

હેવી ડ્યૂટી લિફ્ટ બનાવવામાં લોડ ઇન સફળતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : વાવડીસ્થિત લોડ ઇન એન્જિનિયર્સ દ્વારા હેવી ડ્યૂટી ગુડઝ લિફ્ટ બનાવવામાં સફળતા મેળવી છે. કંપનીના માલિક આશિષભાઇ ગજ્જરના લોખંડ મશીન લાઇનના બહોળા અનુભવોથી વાજબી કિંમતની વિવિધ પ્રકારની ગુડઝ લિફ્ટ બનાવવાનો લક્ષ્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. ગ્રાહકોને પરવડે તેવી કિંમત, મજબૂત અને સુરક્ષાને ધ્યાનમાં રાખી ગુડઝ લિફ્ટનું નિર્માણ કરાયું છે. ઇટાલિયન પાર્ટસ અને ડિઝાઇનમાં 10 ફિટથી 100 ફિટ સુધી અને 100 કેજી થી 10000 કેજી સુધીની ગુડઝ લિફટની ક્ષમતા છે. કંપની તરફથી સર્વિસમાં પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમ આશિષભાઇએ જણાવ્યું છે.