• Gujarati News
  • કડિયાકામ કરતી વખતે પટકાતાં શ્રમિકનું મોત

કડિયાકામ કરતી વખતે પટકાતાં શ્રમિકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનામવાચોકડી પાસે નવી બની રહેલી સિલ્વર હાઇટ્સ એપાર્ટમેન્ટના પ્રથમ માળે કડિયાકામ કરી રહેલો ઓરિસ્સાનો રાજુ દાસો (ઉ.વ.32) અચાનક પહેલા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું.