• Gujarati News
  • આર્ટ ઓફ લિવિંગ દ્વારા હેલ્થ એન્ડ હેપીનેસનો કાર્યક્રમ યોજાશે

આર્ટ ઓફ લિવિંગ દ્વારા હેલ્થ એન્ડ હેપીનેસનો કાર્યક્રમ યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |આર્ટ ઓફ લિવિંગ દ્વારા હેલ્થ એન્ડ હેપીનેસ કાર્યક્રમ 14 થી 19 એપ્રિલ સુધી સવારે 6 થી 8.45 આમ્રપાલી ફાટક પાસે, સ્વસ્તિક સોસાયટી, વિવેકાનંદ હોલમાં યોજાશે. નિષ્ણાત યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ શ્વાસોશ્વાસ સંબંધી યોગની વિવિધ ક્રિયાઓ કરાવવામાં આવશે.