• Gujarati News
  • કામગીરીની સમીક્ષા માટે 191 સુપરવાઇઝરો

કામગીરીની સમીક્ષા માટે 191 સુપરવાઇઝરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામગીરીની સમીક્ષા માટે 191 સુપરવાઇઝરો

દરેકમતદાનમથકો પર કામગીરી વ્યવસ્થિત ચાલે છે કે નહીં તે જોવા માટે 10 મતદાન મથકો દીઠ એક-એક સુપરવાઇઝરોની નિમણૂક કરાઇ છે. ગાંધીનગરથી ત્રણ અધિકારીઓ સતત નજર રાખશે.

આધારકાર્ડસાથે લિંકઅપ કરાશે

આજેબૂથપર મતદારો ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડનું લિંકઅપ કરાવી શકશે. હાલમાં રાજકોટ શહેર-જિલ્લામાં અંદાજે 4 લાખ મતદારોના ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડનું લિંકઅપ થઇ ગયું છે અને 15 એપ્રિલથી ડોર ટુ ડોર સરવે કરાશે.