• Gujarati News
  • દારૂ બિયર સાથે ત્રણ ઝડપાયા

દારૂ-બિયર સાથે ત્રણ ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: પોલીસે મવડી વિસ્તારની નંદકિશોર સોસાયટીમાં રહેતા હિતેષ ઘનશ્યામ થોરિયાને પોલીસે ૪ ટીન બિયર સાથે ઝડપી લીધો હતો તેમજ હંસરાજનગરમાંથી બે શખ્સોને ઝડપી લેતાં બંને એક બોટલ દારૂ સાથે મળી આવ્યા હતા. પોપટપરાનો હિતેષ નરશી ગઢવી પરસાણાનગરમાં રહેતા મોહસીન ઉર્ફે મોન્ટુઝ શરીફ જુણેજાને દારૂ આપવા આવ્યો હતો.