તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મુસ્લિમ સમાજ દ્વારા આજે ઇદની ઉજવણી

મુસ્લિમ સમાજ દ્વારા આજે ઇદની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવાર6 ઓક્ટોબરના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ઇદગાહમાં સવારના મુસ્લિમ સમાજ બકરી ઇદની નમાજ અદા કરશે. ઉજવણી સંદર્ભે મુસ્લિમ અગ્રણી હબીબભાઇ કટારિયાના જણાવ્યાનુસાર સદર ઇદગાહ ખાતે સવારે 8:30 વાગ્યે, સદર જુમ્મા મસ્જિદ ખાતે સવારે 8:45 વાગ્યે પીજીવીસીએલ કચેરી, ઢેબરભાઇ રોડ ખાતે સવારના 8:45 વાગ્યે નમાજ અદા કરાશે. હિજરી વર્ષ-1435 જિલહાદ માસમાં બકરી ઇદ ઉજવવામાં આવે છે. માસ પૂર્ણ થયે નવા વર્ષનો ઉમંગભેર આરંભ કરવામાં આવે છે. જેમના દ્વારા કુરબાની આપવામાં આવશે તે અન્યોને પ્રસાદ મોકલશે. આમ સોમવારે મુિસ્લમ બિરાદરો બકરી ઇદની ઉજવણી કરશે.