• Gujarati News
  • ભરતી મેળામાં રાજ્યના 1400થી વધુ આઇ.ટી.આઇ. ઉમેદવારો જોડાયા

ભરતી મેળામાં રાજ્યના 1400થી વધુ આઇ.ટી.આઇ. ઉમેદવારો જોડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરતી મેળામાં રાજ્યના 1400થી વધુ આઇ.ટી.આઇ. ઉમેદવારો જોડાયા

રાજકોટ |કાર ઉત્પાદન કરતી મારુતિનો રાજકોટના ભાવનગર રોડ સ્થિત આઇ.ટી.આઇ.માં ચાલતા પ્લેસમેન્ટ બ્યૂરો દ્વારા ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. મેળામાં ગુજરાત રાજ્યમાં 1400થી વધુ આઇ.ટી.આઇ.પાસ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. લેખિત પરીક્ષાનું પરિણામ કંપની તરફની જાહેર કરવામાં આવ્યું હતું. જયારે ખાનગી ઇન્ટરવ્યૂ રાજકોટ આઇ.ટી.આઇ.માં લેવાયો હતો.