• Gujarati News
  • સંજયભાઇ રાજગુરુ કોલેજ દ્વારા 18 કોલેજના છાત્રો માટે યોજાયો જોબ ફેર

સંજયભાઇ રાજગુરુ કોલેજ દ્વારા 18 કોલેજના છાત્રો માટે યોજાયો જોબ ફેર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંજયભાઇ રાજગુરુ કોલેજ દ્વારા 18 કોલેજના છાત્રો માટે યોજાયો જોબ ફેર

રાજકોટ |સંજયભાઇ રાજગુરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગ દ્વારા જોબ ફેરનો કાર્યક્રમ સૌરાષ્ટ્ર કચ્છના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવ્યો હતો. જેમાં 18 કોલેજના 500થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 16 કંપનીઓએ ભાગ લીધો હતો. જોબ ફેરમાં પસંદગી પામેલા ઉમેદવારોને વાર્ષિક પેકેજ અપાયું હતું. પ્રો.ડી.ડી.ઝાલા, ડો.મિતેષ પોપટ, પ્રો.હિરેન વસાવા, પ્રો.વિશાલ જાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.