• Gujarati News
  • સ્પોર્ટસ ઓથોરિટીઓફ ગુજરાત અને જિલ્લા ખેલ મહાકુંભ અમલીકરણ સમિતિ દ્વારા

સ્પોર્ટસ ઓથોરિટીઓફ ગુજરાત અને જિલ્લા ખેલ મહાકુંભ અમલીકરણ સમિતિ દ્વારા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટસ ઓથોરિટીઓફ ગુજરાત અને જિલ્લા ખેલ મહાકુંભ અમલીકરણ સમિતિ દ્વારા ખેલ મહાકુંભ-2014ની રાજ્યકક્ષાની શુટિંગ બોલ અન્ડર-16 થી 45 ભાઇઓ, બહેનોની સ્પર્ધા આર્ય વીર કેમ્પસ રાજકોટ ખાતે યોજાઇ હતી. ટ્રસ્ટી સંજયભાઇ ત્રાપસિયાએ રમતનું ઉદ્દઘાટન કર્યું હતું. વિજેતા ખેલાડીઓને મેડલ, ટ્રોફી, ટ્રેક શુટ આપી સન્માનિત કરાયા હતા.

શૂટિંગ બોલ સ્પર્ધા યોજાઇ