દિવાળીનો ઝગમગાટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળીનો ઝગમગાટ

પ્રકાશનું પર્વ અેટલે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. શહેરીજનોની ખરીદીનું મુખ્ય કેન્દ્ર એટલેે ધર્મેન્દ્ર રોડ ઝગમગી રહ્યો છે અને શહેરીજનો દીપાવલીની ધૂમ ખરીદીમાં વ્યસ્ત બન્યા છે.