તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ખિલખિલાટ વાનના કાર્યકરોએ સરકારી દવાખાનામાં પોલિયો રવિવારે સેવા આપી

ખિલખિલાટ વાનના કાર્યકરોએ સરકારી દવાખાનામાં પોલિયો રવિવારે સેવા આપી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખિલખિલાટ વાનના કાર્યકરોએ સરકારી દવાખાનામાં પોલિયો રવિવારે સેવા આપી

રાજકોટ |ગુજરાત સરકાર અને જી.વી.કે.ઇ.એમ.આર.આઇના સંયુક્ત પ્રયાસથી ખિલખિલાટ વાનમાં છેલ્લા અઢી વર્ષથી બાળ આરોગ્ય માટે નિ:શુલ્ક સેવા કરાય છે. માતા, નવજાત બાળકો તથા 1 વર્ષ સુધીના બાળકોને સરકારી હોસ્પિટલથી ઘરે પરત નિ:શુલ્ક ધોરણે મૂકી જવામાં આવે છે. પોલિયો રવિવારે ખિલખિલાટના સ્ટાફે પી.ડી.યુ સરકારી હોસ્પિટલમાં પોલિયો બૂથ શરૂ કરી બાળકોને ટીપા પીવડાવ્યા હતા.