તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વિવેકાનંદના વિચાર અનુસરવા વિદ્યાર્થીઓને હાકલ કરાઇ

વિવેકાનંદના વિચાર અનુસરવા વિદ્યાર્થીઓને હાકલ કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવેકાનંદના વિચાર અનુસરવા વિદ્યાર્થીઓને હાકલ કરાઇ

રાજકોટ |ઘમસાણિયા કોલેજ ઓફ કોમર્સ દ્વારા સ્વામી વિવેકાનંદજીના જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી. પ્રિન્સિપાલ વિજયભાઇ ભરાસણાએ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદજીના ‘ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચો’ના સૂત્રને અનુસરવા અનુરોધ કર્યો હતો. જીવનમાં વાંચન, લેખન, રમતગમત, વ્યાયામને પ્રવૃત્તિને સ્થાન આપવા વિશે પણ જણાવ્યું હતું. કૌશિકભાઇ ગોસ્વામીએ પ્રેરક પ્રવચન આપ્યું હતું.