તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સિવિલ હોસ્પિ.માંથી વૃધ્ધની લાશ મળી

સિવિલ હોસ્પિ.માંથી વૃધ્ધની લાશ મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનીસિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી અજાણ્યા વૃધ્ધની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે તપાસ કરતા આશરે 60 વર્ષની ઉંમરના લાગતા વૃધ્ધનું ઠંડીને કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક તબક્કે લાગતું હતું. મૃતકે ખાખી કલરનો શર્ટ અને પેન્ટ પહેર્યુ છે. મોટી દાઢી પણ છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વાલી વારસની શોધખોળ કરવા તજવીજ કરી હતી.