• Gujarati News
  • રાજકોટ ભક્તિનગરસર્કલ પાસેના ગીતા જ્ઞાન મંદિરમાં 24 ઓક્ટોબરને શુક્રવારે સવારે

રાજકોટ- ભક્તિનગરસર્કલ પાસેના ગીતા જ્ઞાન મંદિરમાં 24 ઓક્ટોબરને શુક્રવારે સવારે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ- ભક્તિનગરસર્કલ પાસેના ગીતા જ્ઞાન મંદિરમાં 24 ઓક્ટોબરને શુક્રવારે સવારે વિક્રમ સંવત 2071ના પ્રારંભે સવારે 7.30 કલાકે મંગલા આરતી, સવારે 9.30 કલાકે શણગાર આરતી, બપોરે 11.30 કલાકે રાજભોગ આરતી, સાંજે 4 થી 7 અન્નકૂટ દર્શન, સાંજે 7 કલાકે સંધ્યા આરતી, સુખડીના પ્રસાદનું વિતરણ, રાત્રે 8.30 કલાકે શયન દર્શનનો લાભ મળશે.

ગીતા જ્ઞાનમંદિરમાં ધાર્મિક કાર્યક્રમ