• Gujarati News
  • બનાવટી દૂધ,ઘીના ઉત્પાદનો સામે કેન્દ્ર, રાજ્ય સરકાર તરફથી કડક કાયદો

બનાવટી દૂધ,ઘીના ઉત્પાદનો સામે કેન્દ્ર, રાજ્ય સરકાર તરફથી કડક કાયદો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાવટી દૂધ,ઘીના ઉત્પાદનો સામે કેન્દ્ર, રાજ્ય સરકાર તરફથી કડક કાયદો બનાવવા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની તાજેતરમાં મળેલી કારોબારી બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બાબતે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને કાયદો કડક કરવા જણાવ્યું હતું. રાજકોટમાં ગ્રાહક પંચાયત દ્વારા 24મીથી 30મી ડિસેમ્બર બનાવટી ઘી,દૂધ ઉત્પાદનો સામે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. તેમ કન્વીનર જે.ડી.ઉપાધ્યાયે જણાવ્યું હતું.

બનાવટી દૂધ કાયદો કડક બનાવો