• Gujarati News
  • રાજકોટ મહાનગરપાલિક તરફથી શહેરના કોઠારિયા રોડ, મારુતિ મંદિર, ભૈરવ દાદાના

રાજકોટ મહાનગરપાલિક તરફથી શહેરના કોઠારિયા રોડ, મારુતિ મંદિર, ભૈરવ દાદાના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિક તરફથી શહેરના કોઠારિયા રોડ, મારુતિ મંદિર, ભૈરવ દાદાના મંદિર પર બુલડોઝર ફેરવી ડિમોલિશનની કામગીરી હાથ ધરાઇ હતી. જયારે મા અંબાજીના મંદિરને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. બાબતે બ્રહ્મસેનાએ ડિમોલિશનના માધ્યમથી હિન્દુઓની લાગણી દુભાતી હોય રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી તપાસ કરવા માગ કરી હતી. તેમ જગદીશભાઇ રાવલે જણાવ્યું હતું.

મંદિરોના ડિમોલિશન સામે રજૂઆત