• Gujarati News
  • બાળકો માટે ચિત્ર હરીફાઇ યોજાઇ

બાળકો માટે ચિત્ર હરીફાઇ યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |બાલભવન રાજકોટ અને પોલીસ કમિશનર કચેરી ટ્રાફિક શાખા દ્વારા 5 થી 16 વયના બાળકો માટે ચિત્ર હરીફાઇ યોજવામાં આવી હતી. ચાચા નેહરુ અને બાળકો, ચાલુ સ્કૂટર મોબાઇલનો ઉપયોગ, ટ્રાફિક સમસ્યાનો ઉકેલ વિષય પર બાળકોએ ચિત્ર દોર્યા હતા. હરીફાઇમાં 200 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.