• Gujarati News
  • જનેતાના ખોળામાંથી પટકાતાં માસૂમનું મોત

જનેતાના ખોળામાંથી પટકાતાં માસૂમનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : મૂળીનાનાલધરી ગામે રહેતા વિનોદભાઇ ખેંગારભાઇ ચાંગણિયાની પત્ની રવિવારે પોતાના ઘરે ચા બનાવી રહ્યા હતા ત્યારે ખોળામાંથી પડી જતાં તેમના આઠ વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું.