• Gujarati News
  • યુવા મતદાર જાગૃતિ અભિયાન

યુવા મતદાર જાગૃતિ અભિયાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના તંત્રવાહકો દ્વારા યોજાયેલી યુવા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગતની સ્પર્ધામાં આવેલી 94 એન્ટ્રીઓમાંથી 11 એન્ટ્રીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મોકલવામાં આવી છે. રાજ્યકક્ષાએ મોકલવા પાત્ર એન્ટ્રીની પસંદગી હેતુસર રચાયેલી નિષ્ણાતોની કમિટીએ કરી હતી.