• Gujarati News
  • રાજકોટમાં ચૈત્ર માસમા આભમાંથી ગરમી વરસવાનું શરૂ થઈ ગયું છે.

રાજકોટમાં ચૈત્ર માસમા આભમાંથી ગરમી વરસવાનું શરૂ થઈ ગયું છે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં ચૈત્ર માસમા આભમાંથી ગરમી વરસવાનું શરૂ થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં ગરમીનો પારો 2.1 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થતાં બુધવારે તાપમાનનો પારો 39.7 ડિગ્રીએ પહોંચી ગયો હતો. દિવસ દરમિયાન આકરાં તાપ વચ્ચે ઉત્તર-પશ્ચિમના પવનોની ઝડપ ઘટી જતાં શહેરીજનોએ બફારાનો અહેસાસ કર્યો હતો. મોડીસાંજે પણ ઉકળાટના અનુભવથી રાજકોટ શહેરમાં ચૈત્રી માસમાં ઉનાળાના આકરા તાપની અસર દેખાય હતી. / રજતત્રિવેદી