• Gujarati News
  • રોટરી મીડટાઉન લાઇબ્રેરી દ્વારા એમ્પાવર ઓફ ગર્લ્સ, વુમન વિષય પર વર્કશોપ

રોટરી મીડટાઉન લાઇબ્રેરી દ્વારા એમ્પાવર ઓફ ગર્લ્સ, વુમન વિષય પર વર્કશોપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |રોટરી મીડટાઉન લાઇબ્રેરી દ્વારા વર્કશોપ યોજાશે. 17 મેના સવારે 11 થી 1 ‘એમ્પાવર ઓફ ગર્લ્સ’ વિષય પર વર્કશોપ, 24 મેના બપોરે 3 થી 5 એમ્પાવર ઓફ વુમન, 31 મેના ‘ફાઇનાન્સિયલ લીટલી’ વિષય પર વર્કશોપ યોજાશે. માહિતી માટે સિટી સિવિક બિલ્ડિંગ, અમીન માર્ગનો સંપર્ક કરવો.