• Gujarati News
  • ચારિત્ર પર શંકા કરી પરિણીતાને સાસરિયાંઓનો ત્રાસ

ચારિત્ર પર શંકા કરી પરિણીતાને સાસરિયાંઓનો ત્રાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાઆંબેડકરનગરમાં રહેતી પરિણીતા અલ્પાબેન પરમારે (ઉ.વ.25) મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ રસિક, સાસુ શોમી, સસરા પ્રેમજી, મીના રમેશ અને પ્રવીણ પ્રેમજીના નામ આપ્યા હતા. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પતિ સહિતના આરોપીઓ નાનીનાની બાબતે ઝઘડા કરી તેમજ ચારિત્ર પર શંકા કરી ત્રાસ આપતા હતા, તેમજ કરિયાવરમાં કારના પૈસાની માગ કરતા હતા. પરિણીતાની ફરિયાદ પરથી ગુનો નોંધી પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી.