• Gujarati News
  • પરિણીતાને સાસરિયાંનો ત્રાસ

પરિણીતાને સાસરિયાંનો ત્રાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલ જૂનાગઢ પીયરમાં રહેતી સીમાબહેન મકવાણાએ રાજકોટની વેલનાથ સોસાયટીમાં રહેતાં પતિ મનસુખ સાસુ મંજુ અને ચેતના દિનેશ સામે ફરિયાદ નોંધાવી હતી. સીમાબહેને ફરિયાદમાં જણાવ્યું હતું કે પતિ સહિતના સાસરીયાઓ કરીયાવર મુદ્દે મેણાટોણા મારી શારીરીક, માનસીક આપતાં હતા. પરિણીતાની ફરિયાદ પરથી મહિલા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસે દરોડો પાડયો હતો પરંતુ આરોપી હાથ આવ્યા ન હતા.