• Gujarati News
  • શિ ાકોનો સ્થળ પસંદગી કેમ્પ યોજાયો

શિ ાકોનો સ્થળ પસંદગી કેમ્પ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લાની ઉરચત્તર માઘ્યમિક ગ્રાન્ટેડ સ્કૂલમાં ભરતી માટેની કાર્યવાહી મોહનદાસ ગાંધી વિધાલયમાં ડીઇઓ તંત્ર દ્વારા ચાલી રહી છે અને મંગળવારે ૧૨૪ શિ ાકોનો સ્થળ પસંદગીનો કેમ્પ યોજાયો હતો. આ શિ ાકો દ્વારા પસંદ કરાયેલી સ્કૂલની યાદી સાથેનો રિપોટર્ બુધવારે ગાંધીનગર શિ ાણ વિભાગમાં મોકલાશે.