• Gujarati News
  • ભગવાન શ્રી કૃષ્ણની સ્વરગંગા ‘વેણુ ગીતમ’ કથા પ્રવાહનો આજથી પ્રારંભ

ભગવાન શ્રી કૃષ્ણની સ્વરગંગા ‘વેણુ ગીતમ’ કથા પ્રવાહનો આજથી પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભગવાન શ્રી કૃષ્ણની સ્વરગંગા ‘વેણુ ગીતમ’ કથા પ્રવાહનો આજથી પ્રારંભ

રાજકોટ |રાજકોટના લક્ષ્મીવાડી ખાતેની મદનમોહનજી હવેલીની સેવાના ઉપક્રમે પ્રભુચરણ ગુંસાઇજીના પંચશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં આજથી 15 એપ્રિલને બુધવાર સુધીના પાંચ દિવસ દરમિયાન દરરોજ બપોરે 3થી 6 વૈષ્ણવાચાર્ય હરિરાયજી મહોદયના આચાર્યાસને ભગવાન શ્રી કૃષ્ણની સંદેશાવાહક કથા ‘વેણુ ગીતમ’નો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. સાંજે 6 વાગ્યા બાદ મદનમોહન પ્રભુના વિવિધ મનોરથની ઝાંખીનું કાઠિયાવાડ જિમખાના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે.