• Gujarati News
  • રાજકોટમાં આજથી સિનિયર ફૂટબોલ લીગ

રાજકોટમાં આજથી સિનિયર ફૂટબોલ લીગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રિક્ટફૂટબોલ એસો.ના ઉપક્રમે ગુરુવારથી રેસકોર્સ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સિનિયર ફૂટબોલ લીગનો પ્રારંભ થશે. ટૂર્નામેન્ટમાં કુલ 4 ગ્રૂપ રહેશે. જેમાં ગ્રૂપ એમાં વાયસીસી એ, આત્મીય,એમબીએસજી, ગ્રૂપ બીમાં ગેલેક્ટિકસ એફસી, વાયસીસી એફસી બી, મારવાડી એફસી, આરયુએફસી,ગ્રૂપ સીમાં એક્સ 11, મોરિસ સીટી, વાયસીસી એફસી સી, ગ્લેડિયેટર એફસી અને ગ્રૂપ ડીમાં એજી ઓફિસ, આરડીએસએ, સાગરમાતા સહિતની ટીમનો સમાવેશ થાય છે.