• Gujarati News
  • સચિન તેંડુલકરના નેતૃત્વ હેઠળ

સચિન તેંડુલકરના નેતૃત્વ હેઠળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચિન તેંડુલકરના નેતૃત્વ હેઠળ
બ્રાયન લારા રમશે
ન્યૂઝ ઈન બોકસ
એમ.ફિલના ફોર્મ સ્વીકારવાનું શરૂ કરાયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમએ સેમેસ્ટર - ૧ તથા એમફીલ સેમેસ્ટર - ૧ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઇરછતા વિધાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને ૯ જૂન સુધીમાં મનોવિજ્ઞાન ભવનની ઓફિસમાં જમા કરાવી શકશે. આ ઉપરાંત એમએ (અર્થશાસ્ત્ર)માં પ્રવેશ મેળવવા ઇરછુક વિધાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી અરજીપત્રક મેળવી ૯ જૂન સુધીમાં અર્થશાસ્ત્ર ભવનમાં ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે તેમ ભવનના પ્રોફેસરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ગુડ મોિર્નંગ
સૌરાષ્ટ્ર
અંદરના પાને...
સ્પોટ્ર્સ
નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ
કયાં : હરીહર ચોક, સ્ટાર ચેમ્બર સમય : સવારે ૧૦
કષ્ણ ચિકિત્સાલયમાં આરોગ્ય કેમ્પ
કયાં : એસ.ટી પાછળ, કનક રોડ સમય : સવારે ૯
આઘ્યાત્મિક પ્રવચનનું આયોજન
કયાં : પ્રણવાનંદ ભવન, રેસકોર્સ સમય : સાંજે ૬ કલાકે
ડે-પ્લાનર