• Gujarati News
  • BSW, MSW, Bsc(IT)yWW પરિણામ જાહેર

BSW, MSW, Bsc(IT)yWW પરિણામ જાહેર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
BSW, MSW, Bsc(IT)yWW પરિણામ જાહેર
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સીબીસીએસ પ્રમાણે એપ્રિલ-૨૦૧૪માં લેવાયેલ બીએસડબલ્યુ, એમએસડબલ્યુ સેમેસ્ટર-૨ તથા બીએસસી(આઈટી) સેમેસ્ટર-૨ના પરિણામ જાહેર કરાયા હતા. જેમાં બીએસડબલ્યુ સેમે.-૨નું ૯૨.૪૯ તથા એમએસડબલ્યુ સેમે.-૨નું ૮૯.૩૨ ટકા જયારે બીએસસી(આઈટી) સેમેસ્ટર-૨નું ૯૪.૬૩ ટકા પરિણામ જાહેર કરાયું હતું. એમએસડબલ્યુમાં એક વિધાર્થીનું પરિણામ અનામત રખાયું હોવાનું પરી ાા નિયામકે જણાવ્યું હતું.
ગુડ મોિર્નંગ